કોઈ ડોક્યુમેન્ટ્સ બતાવ્યા વિના જ મળી ગયા US Visa!

કોઈ ડોક્યુમેન્ટ્સ બતાવ્યા વિના જ મળી ગયા US Visa!

અમેરિકાના વિઝા જોઈતા હોય તો તેના માટે ઢગલાબંધ ડોક્યુમેન્ટ્સ લઈ જવાને બદલે વિઝા ઓફિસર દ્વારા પૂછાયેલા સવાલોના સ્માર્ટલી જવાબ આપવાથી વધારે ફાયદો થશે. પાસપોર્ટ સિવાયનું એકેય ડોક્યુમેન્ટ બતાવ્યા વિના જ પોતાને કઈ રીતે અમેરિકાના વિઝિટર વિઝા મળી ગયા તેનો અનુભવ સોશિયલ મીડિયા પર એક યુવકે શેર કર્યો છે. ચેન્નઈ કોન્સ્યુલેટમાં ઈન્ટરવ્યુ આપનારા આ યુવકનું કહેવું … Read more