અમેરિકાના વિઝા જોઈતા હોય તો તેના માટે ઢગલાબંધ ડોક્યુમેન્ટ્સ લઈ જવાને બદલે વિઝા ઓફિસર દ્વારા પૂછાયેલા સવાલોના સ્માર્ટલી જવાબ આપવાથી વધારે ફાયદો થશે. પાસપોર્ટ સિવાયનું એકેય ડોક્યુમેન્ટ બતાવ્યા વિના જ પોતાને કઈ રીતે અમેરિકાના વિઝિટર વિઝા મળી ગયા તેનો અનુભવ સોશિયલ મીડિયા પર એક યુવકે શેર કર્યો છે. ચેન્નઈ કોન્સ્યુલેટમાં ઈન્ટરવ્યુ આપનારા આ યુવકનું કહેવું છે કે તેને ફરવા માટે અમેરિકા જવાનું હતું અને વિઝા ઓફિસરને પોતે ડિટેઈલમાં પોતાનો ટ્રાવેલ પ્લાન જણાવ્યો હતો જેમાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી, હ્યુસ્ટનમાં આવેલું નાસા સ્પેસ સેન્ટર અને ફિફા વર્લ્ડ કપ મેચ જોવાનો સમાવેશ થતો હતો. ગણતરીની સેકન્ડ્સમાં જ વિઝા મેળવી લેનારા આ યુવકનું એવું પણ કહેવું હતું કે દરેક સવાલના ટૂંકા જવાબ આપવા જરૂરી નથી, તમે જેટલા ડિટેઈલ્સમાં જવાબ આપશો તેટલું જ વિઝા ઓફિસર તમારા વિશે વધારે સમજી શકશે અને તેને એવું પણ લાગશે કે તમે તેનાથી કંઈ છૂપાવી નથી રહ્યા.
supply

Chalo to pachhi ladva kyare????
Strong travel always benefit for USA visa too
That is how us embassy work from longtime so nothing new
I got mine from 3rd country. officer asked me many questions almost 30-35. duration was 6-8 minutes. but felt like more then a hour. finally i got it. many Indians were there. but only 2 from India got it 2nd one was EU PR holder..they were out before me. told me officer asked us 3-5 questions only & rejected. now no more 3rd country visa !! Window is closed !!